Thursday 26 June 2014

પ્રાણીઓ વિશે અજબ-ગજબની વાતો

http://image.shutterstock.com/display_pic_with_logo/695143/695143,1315459374,21/stock-vector-set-cartoon-animals-84233818.jpg


  1. ઓસ્ટ્રેલીયામાં માણસો કરતાં કાંગારૂની સંખ્યા વધારે છે.
  2. જિરાફએ વિશ્વનું ઉચામાં ઉચું પ્રાણી ગણાય છે.
  3. જિરાફને ૨૧ ઈચ લાંબી જીભ હોય છે.
  4. પોતાની જીભ વડે એ કાન સાફ કરે છે.
  5. શેડો બર્ડ નામનું પંખી ત્રણા માળાનો માળો બાંધે છે.
  6. પહેલો માળ બચ્ચા માટે, બીજો માળ ખોરાક માટે, ત્રીજો માળ નર માદા ચોકી કરે.
  7. હાથી ત્રણા માઈલ દૂરથી પાણીની ગંધ પારખી શકે છે.

0 comments:

Post a Comment